Use APKPure App
Get Aai Pithad Pratap old version APK for Android
Brsileline Technologies LtdDeveloper email - brsilelinetech24@gmail.com
આઈ પીઠડ પ્રતાપ મોબાઈલ એપ્લિકેશન*
*જેમા આપ સૅવ ને નવલાખ લોબળીયાળી અને બીજા ઘણા ખરા દેવો તથા દેવીયોનો ઈતિહાસ અને તેમના પર લખેલા છંદ, દુહા, સાહિત્ય, ફોટા, પુસ્તક, ઓડિયો-વીડીયો ગીત, રીગંટોન અને પરચા અને તે ધામની નવી જુની વાતો અને ધામના નજીક ના માણસો ના કોન્ટેક નંબર અને મોબાઈલ. ના નકશા હસે જેથી દુર થી આવેલા દશૅનાઅભીલાષિ ઓને ધામ પહોચવામા સરળતા થાય.*
*આ એપ્લિકેશન બનાવવા માટે મને પ્રેરણા મળી સમ્રથ બનાવીયો*
*એ બદલ હુ અને મારો પુરો પરીવાર આપ સવૅનો ખુબ આભાર વ્યકત કરુ છું*
*આઈ પીઠડ પરીવાર
*આઈ પીઠળ પ્રતાપ પરીવાર
*આઈ પીઠડ કૃપા હી કેવલમ્
સત્ય ની ખોજ&સાહિત્ય
નીતી એજ નારાયણ
વોટસ્એપ ગૃપો
અને
તમામ ફેસબુક ફ્રેન્ડ અને સવૅ પીઠડ મોગલ ખોડલ આવડ અને નવલાખ લોબળીયાળી ના ભક્તો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.*
Last updated on Feb 22, 2018
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Przesłane przez
Friska Amelia Oktaviani
Wymaga Androida
Android 4.0.3+
Raport
Aai Pithad Pratap
1.2 by Brsileline Technologies Ltd
Feb 22, 2018